by Dipak Pandya | Feb 19, 2023 | Blog, પૂરક પ્રવૃત્તિઓ
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા ગાંધીનગરમાં શબ્દ, ભાવ, સૂર, તાલ અને લયના પંચામૃત સમો “અમે ગુજરાતી’અસ્મિતામિલન કાર્યક્રમ ખૂબ સરસ રીતે યોજાઈ ગયો. ૨૦૦થી વધારે મહાનુભાવો પદાધિકારીઓ,લેખકો અને કવિઓની ઉપસ્થિતિ પ્રોત્સાહક રહી હતી.પ્રાર્થના અને દીપપ્રાગટ્ય...
by Dipak Pandya | Jan 29, 2023 | Blog, કેળવણી શિબિરો – પ્રશિક્ષણ વર્ગો
તા.૨૯ મી જાન્યુઆરીના રોજ ગુજરાતી ભાષાસજ્જતા અંગેની કાર્યશાળા નવસારી મુકામેશ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં યોજવામાં આવી હતી. સવારે ૯:૦૦ વાગ્યે વિદ્યાલયના માધ્યમિક વિભાગના પ્રધાનાચાર્યા ધર્મિષ્ઠાબહેન દ્વારા પ્રાર્થનાના પ્રારંભથી આ કાર્યશાળાના શ્રી ગણેશ થયાં હતાં. માતૃભાષા...
by Dipak Pandya | Jan 9, 2023 | Blog, કેળવણી શિબિરો – પ્રશિક્ષણ વર્ગો
‘માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ અને શ્રી આનંદ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ધંધુકા ખાતે તારીખ ૦૯-૦૧-૨૦૨૩ ને સોમવારે જોડણી અને છંદવિષયક એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક સંયોજક અને BRC કો-ઓર્ડિનેટર તેમજ...
by Dipak Pandya | Jan 8, 2023 | Blog, કેળવણી શિબિરો – પ્રશિક્ષણ વર્ગો
દિનાંક ૦૮-૦૧-૨૦૨૩ ને રવિવારના રોજ ‘માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ ગાંધીનગર અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) ના સંયુક્ત ઉપક્રમે ભાષાસજ્જતા પ્રકલ્પ અંતર્ગત વિદ્યાર્થીલક્ષી કાર્યશાળામાં ‘દર્શનમ્’ સંસ્કૃત સંસ્થાનના ૫૦ જેટલા...
Recent Comments