ત્રિદિવસીય Creative Language writing workshop

ત્રિદિવસીય Creative Language writing workshop

જવાહર નવોદય વિદ્યાલય, જૂનાગઢ ખાતે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા ત્રિદિવસીય Creative Language writing workshop યોજાયેલ. પ્રિન્સિપાલ વિલિયમ્સ સર અને અધ્યાપક ભૂપતભાઈ મોરીની પ્રેરક ઉપસ્થિતિ રહી...
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા ગુજરાત વિશ્વકોશ, અમદાવાદ ખાતે ગૌરવ પુરસ્કાર સન્માન સમારોહ યોજાયો

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા ગુજરાત વિશ્વકોશ, અમદાવાદ ખાતે ગૌરવ પુરસ્કાર સન્માન સમારોહ યોજાયો

તા.૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૨ શનિવારે ગુજરાત વિશ્વકોશ, અમદાવાદ ખાતે, ‘માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ દ્વારા આયોજિત, ગૌરવ પુરસ્કાર સન્માન સમારોહની કેટલીક લાક્ષણિક...
ચિલ્ડ્રન યુનિવર્સિટીના આંગણે માતૃભાષાના સાધકોનું સન્માન થયું

ચિલ્ડ્રન યુનિવર્સિટીના આંગણે માતૃભાષાના સાધકોનું સન્માન થયું

૨૧મી ફ્રેબ્રુઆરી ’વિશ્વ માતૃભાષા દિવસ’ના ઉપલક્ષમાં ’ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી’ અને ’માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ના સહિયારા ઉપક્રમે માતૃભાષા સજ્જતા,સંવર્ધન અને સંરક્ષણ ક્ષેત્રે અનન્ય યોગદાન આપનારા લેખક,કવિ,વિદ્યાર્થી અને વિદ્યાલયને પુરસ્કારથી સન્માનિત કરવાનો સમારોહ યોજવામાં...
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા  ભાષા-સંસદનું આયોજન

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા  ભાષા-સંસદનું આયોજન

૩૦મી જૂન ૨૦૧૯ના દિવસે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ખાતે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા  ભાષા-સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૭૨ જેટલા ભાષા-સાધકોએ ભાગ લીધો હતો. શ્રી દીપક તેરૈયા અને માર્ગી હાથીએ વિવિધ સત્રો લીધા હતા. ન્યાસના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ જહા તેમજ...
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ દ્વારા વર્ષ 2019નો શિક્ષક શ્રેણી પુરસ્કાર આપવામાં આવ્યો.

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ દ્વારા વર્ષ 2019નો શિક્ષક શ્રેણી પુરસ્કાર આપવામાં આવ્યો.

‘માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ દ્વારા વર્ષ 2019નો શિક્ષક શ્રેણી પુરસ્કાર ભાવનગર-તળાજાના ગુજરાતી ભાષા અને વ્યાકરણના જ્ઞાતા એવા શ્રી ઉમાકાન્તભાઈ રાજ્યગુરુને આપવામાં આવ્યો. આ કાર્યક્રમ 24 ફેબ્રુઆરી 2019ના રોજ ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન’...