‘ભાષા મારી ગુજરાતી’નો ત્રીજો અંક ગુજરાતી ભાષા-સાહિત્યના સુધારકયુગના સર્જક વીર નર્મદને અર્પણ કરવામાં આવ્યો.

‘ભાષા મારી ગુજરાતી’નો ત્રીજો અંક ગુજરાતી ભાષા-સાહિત્યના સુધારકયુગના સર્જક વીર નર્મદને અર્પણ કરવામાં આવ્યો.

‘માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ પ્રેરિત મુખપત્ર ‘ભાષા મારી ગુજરાતી’નો ત્રીજો અંક ગુજરાતી ભાષા-સાહિત્યના સુધારકયુગના સર્જક વીર નર્મદને અર્પણ કરવામાં આવ્યો. આ સંદર્ભે સુરત ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના આદરણીય કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ...