‘માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ના પ્રકલ્પો અને પ્રવૃત્તિઓ સંદર્ભે અધ્યાપકમિત્રોને પરિચિત કરવા માટે એક વિશેષ ઉપક્રમ

‘માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ના પ્રકલ્પો અને પ્રવૃત્તિઓ સંદર્ભે અધ્યાપકમિત્રોને પરિચિત કરવા માટે એક વિશેષ ઉપક્રમ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે, ‘માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ના પ્રકલ્પો અને પ્રવૃત્તિઓ સંદર્ભે અધ્યાપકમિત્રોને પરિચિત કરવા માટે એક વિશેષ ઉપક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિ.ના આદરણીય કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ ચાવડાસાહેબ અને કુલસચિવશ્રી...
P P SAVANI UNIVERSITY માં તજજ્ઞ વ્યાખ્યાન

P P SAVANI UNIVERSITY માં તજજ્ઞ વ્યાખ્યાન

દિનાંક : ૦૬ સપ્ટેમ્બર, ૨૦૨૩ બુધવારે, કોસંબા-સુરત ખાતે આવેલી P P SAVANI UNI.માં કુલપતિ ડૉ. પરાગભાઈ સંઘાણીના નિમંત્રણથી, તજજ્ઞ વ્યાખ્યાન આપવા નિમિત્તે જવાનું થયું. ૧૨૫ એકર જમીનમાં સુવિકસિત આ ખાનગી યુનિવર્સિટીની સાત વિદ્યાશાખાઓમાં ૬૦ પ્રોગ્રામ્સનું શિક્ષણ ૬૦૦૦ જેટલા...
એનઆઇએમસીજે ખાતે પત્રકારોની ભાષા સજ્જતાની કાર્યશાળા યોજાઈ

એનઆઇએમસીજે ખાતે પત્રકારોની ભાષા સજ્જતાની કાર્યશાળા યોજાઈ

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા એનઆઇએમસીજે ખાતે પત્રકારોની ભાષા સજ્જતાની કાર્યશાળા યોજાઈ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના ઉપક્રમે પત્રકારો માટે ભાષા સજ્જતાનો કાર્યક્રમ એનઆઈએમસીજે કૉલેજ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૨૮ પત્રકાર, અનુવાદક, કવિ, લેખક, બ્લૉગર પ્રત્યક્ષ ઉપસ્થિત...
પૂજ્ય મોરારિબાપુના વરદ હસ્તે ‘ભાષા મારી ગુજરાતી’ ત્રિમાસિકના બીજા અંકનું  લોકાર્પણ

પૂજ્ય મોરારિબાપુના વરદ હસ્તે ‘ભાષા મારી ગુજરાતી’ ત્રિમાસિકના બીજા અંકનું લોકાર્પણ

પૂજ્ય મોરારિબાપુના વરદ હસ્તે ‘ભાષા મારી ગુજરાતી’ ત્રિમાસિકના બીજા અંકનું લોકાર્પણ : ll જય સિયારામ ll દિનાંક ૧૩મે થી ૨૧મે દરમિયાન GIFT CITY ગાંધીનગર ખાતે આયોજિત, શિક્ષકોને સમર્પિત ‘માનસ-આચાર્ય’ રામકથામાં, વ્યાસપીઠ પરથી પૂજ્ય મોરારિબાપુના વરદ...