by Dipak Pandya | Jan 29, 2023 | Blog, કેળવણી શિબિરો – પ્રશિક્ષણ વર્ગો
તા.૨૯ મી જાન્યુઆરીના રોજ ગુજરાતી ભાષાસજ્જતા અંગેની કાર્યશાળા નવસારી મુકામેશ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં યોજવામાં આવી હતી. સવારે ૯:૦૦ વાગ્યે વિદ્યાલયના માધ્યમિક વિભાગના પ્રધાનાચાર્યા ધર્મિષ્ઠાબહેન દ્વારા પ્રાર્થનાના પ્રારંભથી આ કાર્યશાળાના શ્રી ગણેશ થયાં હતાં. માતૃભાષા...
by Harshad Shah | Jan 10, 2023 | Blog, પૂરક પ્રવૃત્તિઓ
આત્મીય ભાષાસાધક મિત્રો,નમસ્કાર. ૧૦ જાન્યુઆરીના દિવસે ભરૂચ નગરમાં “માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન”ના ઉપક્રમે “નારાયણ વિદ્યાવિહાર”માં એક અત્યંત પ્રભાવી, અપ્રતિમ અને ભાવસભર કાર્યક્રમ યોજાઈ ગયો. કલા, સંસ્કૃતિ અને સાહિત્યના ત્રિવેણીસંગમ જેવા આ...
by Dipak Pandya | Jan 9, 2023 | Blog, કેળવણી શિબિરો – પ્રશિક્ષણ વર્ગો
‘માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ અને શ્રી આનંદ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ધંધુકા ખાતે તારીખ ૦૯-૦૧-૨૦૨૩ ને સોમવારે જોડણી અને છંદવિષયક એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક સંયોજક અને BRC કો-ઓર્ડિનેટર તેમજ...
by Dipak Pandya | Jan 8, 2023 | Blog, કેળવણી શિબિરો – પ્રશિક્ષણ વર્ગો
દિનાંક ૦૮-૦૧-૨૦૨૩ ને રવિવારના રોજ ‘માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ ગાંધીનગર અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) ના સંયુક્ત ઉપક્રમે ભાષાસજ્જતા પ્રકલ્પ અંતર્ગત વિદ્યાર્થીલક્ષી કાર્યશાળામાં ‘દર્શનમ્’ સંસ્કૃત સંસ્થાનના ૫૦ જેટલા...
by Dipak Pandya | Jan 4, 2023 | Blog, કેળવણી શિબિરો – પ્રશિક્ષણ વર્ગો
નમસ્કાર.૦૪/૦૧/૨૩ “સ્નાતક અધ્યાપન મંદિર”, ગાંધી વિદ્યાપીઠ, વેડછી(જિ. તાપી)માં “માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન” દ્વારા એક સરસ સેમિનાર યોજાઈ ગયો. B.Ed. ના ૯૩ વિદ્યાર્થીઓ આ ગોષ્ઠિમાં સહભાગી થયા. મેં સવારે ૧૦.૩૦ થી સાંજે ૪.૩૦ સુધી વર્ણમાળા, સ્વર, વ્યંજન,...
by Dipak Pandya | Dec 31, 2022 | Blog, પૂરક પ્રવૃત્તિઓ
બોટાદ જિલ્લામાં થયેલો એક પ્રભાવી કાર્યક્રમ———————–૩૧ ડિસેમ્બરના રોજ સ્વામિનારાયણ ગુરુકુળમાં પૂજ્ય સ્વામી શ્રી માધવસ્વરૂપદાસજીની નિશ્રામાં એક કાર્યક્રમ યોજાયો જેમાં આજીવન નિષ્ઠાવાન શિક્ષક અને માતૃભાષાના પરમ ઉપાસક એવા શ્રી...
Recent Comments