વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે, ‘માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ના પ્રકલ્પો અને પ્રવૃત્તિઓ સંદર્ભે અધ્યાપકમિત્રોને પરિચિત કરવા માટે એક વિશેષ ઉપક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

યુનિ.ના આદરણીય કુલપતિશ્રી
ડૉ. કિશોરસિંહ ચાવડાસાહેબ અને
કુલસચિવશ્રી ડૉ. રમેશદાન ગઢવીસાહેબના ભાવપૂર્ણ સૌજન્ય અને સહકારથી આયોજિત
આ વિશેષ ઉપક્રમમાં
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના
ઉપાધ્યક્ષ શ્રી હર્ષદભાઈ શાહ,
સુરત મહાનગરના સંયોજક
શ્રી આદિત્યભાઈ ઝાલા
તેમજ યુનિ.ના વિવિધ ભવનોમાં કાર્યરત પચાસ અધ્યાપકમિત્રો
ઉપસ્થિત રહ્યા હતા.

સહભાગી સૌને વંદન …

કેટલીક તસવીરો …