તા.૧૦ અને ૧૧ ડિસેમ્બર, ૨૦૨૨ શનિવાર અને રવિવારે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ની એક કાર્યશાળા બારડોલી ખાતે યોજાઈ.
આ કાર્યશાળામાં ‘માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ના ઉપાધ્યક્ષ શ્રી હર્ષદભાઈ શાહ તેમજ કાર્યવાહક સમિતિના સદસ્યો અને સાહિત્ય નિર્માણ સમિતિના સદસ્યો સર્વ શ્રી દીપક પંડ્યા, અનિલ રાવલ, નૈષધ મકવાણા, રાજેન્દ્ર ચોટલિયા, અશ્વિન આણદાણી, જેઠાભાઈ પટેલ, સંકેત પારેખ, દાનેશ મોદી, બાબુભાઈ સોલંકી, પ્રવીણ સલિયા, મહેશ ધીમર, બિપિન ત્રિવેદી અને વિજય ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments