બારડોલીમાં યોજાઈ નવમી કાર્યશાળા

બારડોલીમાં યોજાઈ નવમી કાર્યશાળા

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન, બારડોલી ૧૮મી જુલાઈ, ૨૦૨૬ શનિવાર ———————— તારીખ અઢારમી જુલાઈ, ૨૦૨૬ ને શનિવારના રોજ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન, બારડોલીની નવમી કાર્યશાળા શ્રી સરસ્વતી શિશુમંદિરના આંગણે યોજાઈ ગઈ. આજની કાર્યશાળાનો...