by Dipak Pandya | May 8, 2023 | Blog, પૂરક પ્રવૃત્તિઓ
‘માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ દ્વારા આગામી સમયમાં સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોને આવરી લઈ રાજ્યનાં ૧૧ સ્થાનો પર “ગુજરાતી ભાષા-સાહિત્ય કેળવણીશિબિર”નું આયોજન થનાર છે. દક્ષિણ ગુજરાતના છ જિલ્લા – સુરત મહાનગર, સુરત, તાપી, નવસારી, વલસાડ...
by Dipak Pandya | May 7, 2023 | સ્વાધ્યાયયજ્ઞ-કૃતિપરિચયશ્રેણી
મહર્ષિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય ‘સાવિત્રી’ – સ્વાધ્યાયયજ્ઞમાં, ગુજરાતી ભાષા-સાહિત્યના સૌ ભાવકો અને સાધકોનું ભાવપૂર્ણ સ્વાગત છે. મિત્રો, આ સ્વાધ્યાયયજ્ઞના બીજા મણકામાં આજે આપણે મહાકાવ્ય ‘સાવિત્રી’ના પ્રથમ પર્વના પ્રથમ સર્ગનો આસ્વાદ કરીએ અને તેને સમજવાનો પ્રયત્ન...
by Dipak Pandya | Mar 30, 2023 | સ્વાધ્યાયયજ્ઞ-કૃતિપરિચયશ્રેણી
મહર્ષિ-કવિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય ‘સાવિત્રી’ – સ્વાધ્યાયયજ્ઞમાં, ગુજરાતી ભાષા-સાહિત્યના સૌ ભાવકો અને સાધકોનું ભાવપૂર્ણ સ્વાગત છે. મિત્રો, આ સ્વાધ્યાયયજ્ઞના પ્રથમ મણકામાં આજે આપણે મહાકાવ્ય ‘સાવિત્રી’નો પરિચય પ્રાપ્ત કરીએ અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ. મણકો – ૧...
by Dipak Pandya | Feb 19, 2023 | Blog, પૂરક પ્રવૃત્તિઓ
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા ગાંધીનગરમાં શબ્દ, ભાવ, સૂર, તાલ અને લયના પંચામૃત સમો “અમે ગુજરાતી’અસ્મિતામિલન કાર્યક્રમ ખૂબ સરસ રીતે યોજાઈ ગયો. ૨૦૦થી વધારે મહાનુભાવો પદાધિકારીઓ,લેખકો અને કવિઓની ઉપસ્થિતિ પ્રોત્સાહક રહી હતી.પ્રાર્થના અને દીપપ્રાગટ્ય...
by Dipak Pandya | Jan 29, 2023 | Blog, કેળવણી શિબિરો – પ્રશિક્ષણ વર્ગો
તા.૨૯ મી જાન્યુઆરીના રોજ ગુજરાતી ભાષાસજ્જતા અંગેની કાર્યશાળા નવસારી મુકામેશ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં યોજવામાં આવી હતી. સવારે ૯:૦૦ વાગ્યે વિદ્યાલયના માધ્યમિક વિભાગના પ્રધાનાચાર્યા ધર્મિષ્ઠાબહેન દ્વારા પ્રાર્થનાના પ્રારંભથી આ કાર્યશાળાના શ્રી ગણેશ થયાં હતાં. માતૃભાષા...
Recent Comments